03/06/2026
☀️ Document માં Father નું નામ અને બાકીના Document માં Son નું નામ? હવે શું કરવું? 🤔
Gyani Baba નો પહેલો order close થયો 🎉
પણ document check કરતાં એક નવો twist આવી ગયો 😅
👉 Light Bill માં Father નું નામ
👉 અને બાકીના documents Son ના નામે
😄 Gyani Baba ને લાગ્યું:
"હવે તો બહુ દોડધામ કરવી પડશે!"
👉 ત્યારે Kaushikbhai આપે છે useful information 👇
✔ Torrent અને UGVCL માં Name Change માટે online application કરી શકાય 💻
✔ Office ના ધક્કા ઓછા થાય 🚶♂️
✔ Process વધુ સરળ બની જાય 💯
👉 Solar process માં documents ની સાચી માહિતી ખૂબ જ મહત્વની છે.
😄 Gyani Lesson:
"Problem મોટી લાગતી હોય છે...
પણ ક્યારેક solution online જ મળી જાય!" 😜
⚡ Proper guidance = Faster solar process
જો તમને પણ solar documentation / subsidy / installation guidance જોઈએ તો આજે જ સંપર્ક કરો 👇
📞 +91 814052 9557
📞 +91 635190 8372
SolarTips