Say Solar

Say Solar We are providing Solar Rooftop system for Residential, commercial and industrial. As much as green living is good for environmental sustainability.

WHO WE ARE

"Keep clean Environment & use free Renewable energy is our MOTTO"

At Say Solar, we’re all about helping you live the best life you can through Green Living Essentially, green living is based on six principles;

Eco-friendly homes,
Clean energy,
Sustainable and healthy food,
Clean transportation,
Proper usage of water and proper disposal of waste. We are providing sustainable solar

energy system for your home, Industries and NGO/Trusts. We’re discovering new ways to make the Environment cleaner. WHAT WE DO

At Say Solar, We serve clients every level, in whatever capacity of their requirements of solar rooftop system, whether it’s a Residential Solar Rooftop, Industrial Solar Rooftop and for the NGO or any Trust Solar Rooftop. For every project, we assemble a team with the most appropriate experience and expertise. No matter the challenge, we focus on delivering practical and enduring results and equipping our clients. Our professional team come to your site and design your solar need.

15/08/2026
29/07/2026

🌼🙏 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ! 🙏🌼

ગુરુ એ માત્ર જ્ઞાન નથી આપતા...
પણ જીવનને સાચી દિશા પણ બતાવે છે. ✨

આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસરે...
🙏 આપણા જીવનના દરેક ગુરુને વંદન કરીએ.

તેમના આશીર્વાદથી...
✔ જીવનમાં સાચો માર્ગ મળે 🌿
✔ જ્ઞાન અને વિવેકમાં વૃદ્ધિ થાય 📚
✔ દરેક પડકારનો સામનો કરવાની શક્તિ મળે 💪
✔ સફળતા અને સદભાગ્ય હંમેશા સાથ આપે 🌸

ગુરુનું સ્થાન જીવનમાં સર્વોચ્ચ છે, કારણ કે તેઓ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે. 🪔

🌼 SAY SOLAR પરિવાર તરફથી આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.

Hashtags:
Wisdom Blessings Respect Spirituality SaySolar SolarIndia HappyFestivals 🙏🌼✨

બદલાતા સમય સાથે બદલાઈએ! દેશ જ્યારે આત્મનિર્ભર બની રહ્યો છે, ત્યારે આપણું ઘર પણ સોલરથી આત્મનિર્ભર બને. 💪 🌱📞 Call for Inst...
18/05/2026

બદલાતા સમય સાથે બદલાઈએ!
દેશ જ્યારે આત્મનિર્ભર બની રહ્યો છે, ત્યારે આપણું ઘર પણ સોલરથી આત્મનિર્ભર બને. 💪 🌱

📞 Call for Installation: +91 8160676453
🌐 Visit: www.saysolar.in

🏆✨ Hard Work નું Recognition એટલે Motivation! ✨🏆SAY SOLAR ના તમામ team members માટે રાખવામાં આવી હતી special Award Cerem...
12/05/2026

🏆✨ Hard Work નું Recognition એટલે Motivation! ✨🏆
SAY SOLAR ના તમામ team members માટે રાખવામાં આવી હતી special Award Ceremony
દરેક achievement પાછળ હોય છે
✔ Team work
✔ Dedication
✔ Hard work
✔ Customer trust
આ award માત્ર trophy નથી…
👉 પરંતુ દરેક team member ની મહેનતનો સન્માન છે 🙌
Team Lesson:
“Success એકલા નથી મળતું…
Strong team સાથે જ history બને છે!”
SAY SOLAR પરિવારના દરેક member નો દિલથી આભાર ❤️

🏆✨ Hard Work નું Recognition એટલે Motivation! ✨🏆SAY SOLAR ના તમામ team members માટે રાખવામાં આવી હતી special Award Cerem...
12/05/2026

🏆✨ Hard Work નું Recognition એટલે Motivation! ✨🏆
SAY SOLAR ના તમામ team members માટે રાખવામાં આવી હતી special Award Ceremony
દરેક achievement પાછળ હોય છે
✔ Team work
✔ Dedication
✔ Hard work
✔ Customer trust
આ award માત્ર trophy નથી…
👉 પરંતુ દરેક team member ની મહેનતનો સન્માન છે 🙌
Team Lesson:
“Success એકલા નથી મળતું…
Strong team સાથે જ history બને છે!” 🔥
SAY SOLAR પરિવારના દરેક member નો દિલથી આભાર ❤️

સોલર લગાવો અને બચતની શરૂઆત કરો!ઉનાળામાં જ્યારે સૂર્ય તેની ટોચ પર હોય છે (Peak Sun), ત્યારે તે સોલર પેનલ્સ માટે 'Maximum ...
12/05/2026

સોલર લગાવો અને બચતની શરૂઆત કરો!

ઉનાળામાં જ્યારે સૂર્ય તેની ટોચ પર હોય છે (Peak Sun), ત્યારે તે સોલર પેનલ્સ માટે 'Maximum Generation' નો સમય હોય છે. જેટલો વધુ તડકો, તેટલી વધુ વીજળી અને તેટલી જ વધુ બચત! એસી (AC) ના વધુ વપરાશ છતાં તમારા બિલને ઝીરો રાખવા માટે અત્યારે જ સોલર ઇન્સ્ટોલ કરાવવું એ સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે.

આજે જ તમારા સોલર ઇન્સ્ટોલેશન માટે અમારો સંપર્ક કરો:
📞 For Installation: 81606 76453
🌐 Visit: saysolar.in

[Solar Energy Generation, Summer Savings, Zero Electricity Bill, Say Solar Ahmedabad, High Usage More Savings, Solar Panel Installation Gujarat]

Address

FF 13 Laxmivilla Complex, Nr. Haridarshan Cross Road Naroda
Ahmedabad
382330

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+918160676453

Alerts

Be the first to know and let us send you an email when Say Solar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Say Solar:

Shortcuts

Share